Home »National News »Utility» Tips For Caring For Your Pet This Winter

શિયાળામાં તમારા PETની આ રીતે કરો Care, સરળ છે સ્ટેપ્સ

divyabhaskar.com | Jan 29, 2017, 00:04 AM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ:મનુષ્યની જેમ પાલતૂને પણ શિયાળાની સીઝનમાં ખાસ દેખરેખની જરૂર રહે છે. કેમકે આ દિવસોમાં તેમને શિયાળાથી બચવા માટે વધારે કેલેરીની જરૂર રહે છે. પાલતૂને પૌષ્ટિક આહાર, જેમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન કે વસા હોય તેવી ચીજો આપીને તેને સ્વસ્થ રાખી શકાય છે. સાથે પૂરતા પ્રમાણમાં નિયમિત વ્યાયામથી પાલતૂ નિરોગી, સ્વસ્થ રહી શકે છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો પેટ કૅરમાં કઇ વાતોનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે....
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tips For Caring For Your Pet This Winter
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended