Home »National News »Utility» You Didnt Know How To Gets Tatkal Rail Tickets Confirm Booking

આ 7 વાતોને ધ્યાનમાં રાખો તો મળી જશે રેલવેની તત્કાલ ટિકીટનુ કન્ફર્મ બુકિંગ

divyabhaskar.com | Feb 08, 2017, 09:49 AM IST

યુટિલિટી ડેસ્કઃ અમદાવાદઃરેલવેનો બદલાયેલા નિયમોની વચ્ચે કેટલાક મુસાફરો ટિકીટથી વંચિત રહે છે, કેમકે હવે ટિકીટનું બુકિંગ ટાઇમ પ્રમાણે થાય છે. તેમાં પણ જો ટાઇમમાં સહેજ ચૂક થઇ જો તત્કાલ ટિકીટનું કન્ફર્મેશન નથી મળતું. તત્કાલ ટિકિટ બુક કરવાનો ખેલ ગણતરીની મિનિટો જ હોય છે. અહીં અમે તમને તત્કાલ ટિકીટ બુકિંગ માટેની 7 ખાસ વાતો બતાવીએ છીએ જેને ફોલો કરવાથી તમારી ટિકીટ કન્ફર્મ થઇ જશે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો કઇ-કઇ વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: You didnt know how to gets Tatkal Rail Tickets Confirm Booking
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended