Home »National News »Utility» With These Special Features You Can Identify The Rs. 2000 Fake Note

તમારી પાસેની 2000ની નોટ નકલી તો નથી ને? આ સ્ટેપ્સથી કરી લો ચેક

divyabhaskar.com | Jan 06, 2017, 09:48 AM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ:ભારતીય સંખ્યિકી સંસ્થાને પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ભારતીય અર્થવ્યવસ્થામાં 300 કરોડ રૂપિયાની ફેક કરંસી ચલણમાં છે. આ સમયે અનેક એવી વાતો પણ સાંભળવા મળી કે તેમાં આરબીઆઇ દ્વારા બજારમાં ઉતારવામાં આવેલી નવી 2000ની નોટ અને આવનારી 500ની નોટના ભળતી નકલી નોટો સામે આવી રહી છે.
ચિકમંગલૂકના એપીએમસી બજારમાં 2000 રૂપિયાની નકલી નોટ શાક વાળાને આપવામાં આવી હતી. રિપોર્ટના આધારે નકલી નોટ અસલ રીતે 2000ની નોટના જેવો જ કલર ધરાવે છે. નોટને જોઇને લાગે કે તેની કિનારીઓને કાતરથી કાપી લેવામાં આવી છે. નવી નોટ હાલમાં સંપૂર્ણ રીતે માર્કેટમાં આવી નથી પણ તે પહેલાં જ નકલખોરોએ તેનો ધંધો શરૂ કરી દીધો છે. એવામાં તમારે જાણી લેવું જોઇએ કે કઇ રીતે નવી નોટોને ચકાસી શકાય.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કેટલીક એવી વાતો જેની મદદથી તમે 2000ની નવી નોટની ખરાઇ કરી શકો છો. 
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: with these special features you can identify the rs. 2000 fake note
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended