Home »National News »Utility» Know The Simple Process Before Applying For The Passport

શું તમે પણ પાસપોર્ટ માટે એપ્લાય કરી રહ્યા છો, જાણી લો ખાસ વાતો

divyabhaskar.com | Jan 23, 2017, 08:43 AM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: દેશભરમાં તત્કાલ પાસપોર્ટની અપેક્ષાએ લોકોને સામાન્ય પાસપોર્ટ પહેલાં મળી રહ્યા છે. આ કારણ છે કે આવેદક તત્કાલ પાસપોર્ટની અપેક્ષાએ સામાન્ય પાસપોર્ટ માટે અરજી વધારે કરી રહ્યા છે.
 
ભોપાલના ક્ષેત્રીય પાસપોર્ટ અધિકારી મનોજ કુમાર રાયકાનું કહેવું છે કે તેનું કારણ સામાન્ય પાસપોર્ટને માટે આવેદકને માટે અપોઇન્ટમેન્ટ સૂચિ બંધ થવી અને પોલિસ વેરિફિકેશન ઓનલાઇન થવું છે. પાસપોર્ટ કેન્દ્રમાં પાસપોર્ટની પ્રોસેસ થવાની સાથે ફોર્મ પોલિસ વેરિફિકેશન અપલોડ કરી દેવામાં આવે છે. 
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો સામાન્ય પાસપોર્ટ માટે શા માટે કરવું જોઇએ એપ્લાય...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: know the simple process before applying for the passport
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext