Home »National News »Utility» To Get Your Passport In Just 10 Days, Know Precess

આ પ્રૉસેસથી માત્ર 10 દિવસમાં જ મળી જશે તમારો પાસપોર્ટ, કરી જુઓ ટ્રાય

divyabhaskar.com | Feb 17, 2017, 10:11 AM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃહવે જો તમે પાસપોર્ટ બનાવવા માગતા હોય તો વધારે હેરાન નહીં થવું પડે. જો તમારું આધાર કાર્ડ સિસ્ટમ સાથે લિંક હશે તો તમે માત્ર 10 દિવસની અંદર જ તમારો પાસપોર્ટ મેળવી શકો છો. રિઝનલ પાસપોર્ટ ઓફિસર મનોજ કુમાર રાયનું કહેવું છે કે આ માટે અરજીકર્તાએ એફિડેવિટ આપવી પડશે. પ્રૉસેસ પુરી થયા પછી નક્કી સમયની અંદર પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે. divyabhaskar.com તમને બતાવે છે પાસપોર્ટ બનાવવાની પુરેપુરી પ્રૉસેસ.. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો શું કરવું પડશે તમારે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: To Get Your Passport In Just 10 Days, know precess
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext