Home »National News »Utility» 10 Golden Rules That Can Make You A Millionaire

ફોલો કરો 10 રૂલ્સ અને કરી લો ફ્યુચર સિક્યોર, ઘણી કામની છે નાની વાતો

divyabhaskar.com | Jan 26, 2017, 00:04 AM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ : જો તમે તમારી લાઇફમાં કંઇ બનવા માંગો છો તો તમારે તમારી લાઇફના ખોટા ખર્ચા બંધ કરી દેવા જોઇએ. આ એવા ખર્ચ છે જે તમે મોજશોખ માટે કરો છો. આ રૂપિયાને તમે જો યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરો છો તો તમે ભવિષ્યમાં તેનું સારું વળતર મેળવી શકો છો. જ્યારે પણ તમે ઇન્વેસ્ટ કરો ત્યારે એક વાત હંમેશા યાદ રાખો કે એકસાથે રૂપિયા એક જગ્યાએ રોકવાના બદલે અનેક જગ્યાએ રૂપિયા રોકો. તેનાથી તમારું ભવિષ્ય સારું બની શકે છે. 
 
હંમેશા જ્યારે રૂપિયાનો વિચાર કરો ત્યારે પોતાની સેલ્ફને જ્યાં છો તે લેવલ પર રાખીને જ વિચારો. તાર્કિક વિચારોને બદલે અમલમાં મૂકી શકાય તેવા વિચારોનું પ્લાનિંગ કરો. તે તમને ફાયદો અને સેફ ફ્યૂચર આપી શકે છે. એવા લોકોની સંગત રાખો જે તમને આગળ વધારી શકે અને એક પોઝિટિવ વિચાર પણ આપે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો મિલિયોનર બનવા માટે કઇ વાતો અનુસરવી જરૂરી છે...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Golden Rules That Can Make You a Millionaire
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended