Home »National News »Utility» TTE Responsibility And Passengerss Role In The Train

ટ્રેનમાં પેસેન્જરને હેરાન નથી કરી શકતા TTE, જાણો રેલવેના નિયમો

divyabhaskar.com | Feb 07, 2017, 14:26 PM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃરેલવેમાં મુસાફરી તો દરેક વ્યક્તિ કરતા હોય છે, પણ પેસેન્જર્સ તરીકેના રેલવેના નિયમોને નથી જાણતા હોતા, તમને ટ્રેનમાં TTE કારણ વિના હેરાન-પરેશાન નથી કરી શકતા, ઘણીવાર ટિકીટ ચેકિંગના બહાને મુસાફરોને પરેશાન થવું પડતું હોય છે. જેથી તમારા હક્ક અને જવાબદારીઓને જરૂરી જાણવી જોઇએ. 
 
રેલવે બોર્ડના ડાયરેક્ટર પેસેન્જર માર્કેટિંગ વિક્રમસિંહે કહ્યું કે TTE દ્વારા રાત્રે ગમેત્યારે ટિકીટ ચેકિંગ નામે આવી રહેલી ફરિયાદોને આધારે હવે રેલવેએ બધા ડિવીઝનોને આ વિશે નવા દિશા-નિર્દેશ મોકલી દીધા છે. divyabhaskar.com તમને આવા કેટલાક નિયમો વિશે માહિતી આપી રહ્યું છે. 
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો રેલવેના નવા નિયમો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: TTE Responsibility and Passengerss role in The Train
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext