Home »National News »Utility» Do You Know Reeta Is Useful For These 8 Cleaning Things

વાળને જ નહીં રંગીન કપડાં અને ગ્લાસને પણ સાફ કરે છે અરીઠા, જાણો 8 TIPS

divyabhaskar.com | Feb 03, 2017, 13:51 PM IST

યુટિલિટી ડેસ્ક: આમ તો અરીઠાનો ઉપયોગ વાળ ધોવા માટે કરવામાં આવે છે. પરંતુ આની કલીનિંગ પ્રોપર્ટીને લીધે આનો મલ્ટી પર્પઝ યૂઝ પણ કરી શકાય છે. બ્યૂટી એક્સપર્ટ નિક્કી બાવા કહે છે કે અરીઠા માત્ર વાળની જ ચમક વધારે એવું નથી. આનો ઉપયોગ બીજા કામમાં પણ કરી શકાય છે. અરીઠાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે ગરમ કરી લો. તેમાં બરાબર ઝાગ આવી જશે. હવે તમે એનાથી જે ઇચ્છો તે સાફ કરી શકો છો. divyabhaskar.com તમને જણાવશે  કે અરીઠાના બીજા ઉપયોગ કયા છે, જે તમને ઘણાં ઉપયોગી થઈ શકે છે.
 
આગળની સ્લાઈડમાં જાણો અરીઠાની યૂઝફુલ ટિપ્સ...
આવા જ કામના સમાચારો જાણવા માટેક્લિક કરો અમારું યૂટિલિટી સેક્શન
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Do You Know Reeta Is Useful for These 8 Cleaning Things
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended