Home »National News »Utility» Know The Process Of Making Important Documents For Family

દરેક ભારતીય માટે 8 ડોક્યૂમેન્ટ્સ છે જરૂરી, ક્યાં અને કઇ રીતે બનાવી શકાશે

divyabhaskar.com | Jan 27, 2017, 17:24 PM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: ભારતીયો માટે કેટલાક ડોક્યૂમેન્ટ્સ બનાવવાનું જરૂરી હોય છે કેમકે આઇડી પ્રૂફથી લઇને એડ્રેસ પ્રૂફમાં તે કામમાં આવે છે. તેમાં પાસપોર્ટથી લઇને પેનકાર્ડ સામેલ છે. આ ડોક્યૂમેન્ટ્સ અન્ય અનેક કામમાં આવે છે. divyabhaskar.com આપને જણાવી રહ્યું છે કે આ જરૂરી ડોક્યૂમેન્ટ્સ ક્યાં અને કેવી રીતે બનાવડાવી શકાશે. તેને માટે કયા ડોક્યૂમેન્ટ્સ તમારે સબમિટ કરવાના રહેશે. આ સાથે અમે તમને એ પણ જણાવી રહ્યા છીએ તે તમારે આ ડોક્યૂમેન્ટ્સની જરૂર ક્યાં ક્યાં પડી શકે છે. 
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કયા છે આ ડોક્યૂમેન્ટ્સ અને શું છે તેની પ્રોસેસ...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know the process of making important documents for family
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended