Home »National News »Utility» While Travelling In Winter, Keep These Things With You For Safety

ઠંડીની સીઝનમાં ફરવાનો પ્લાન છે, આ 6 ચીજોને અચૂક રાખો સાથે

divyabhaskar.com | Jan 23, 2017, 09:24 AM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ : ઠંડીની સીઝન ફરવા માટે સારી ગણાય છે. ગરમીમાં તડકામાં બહાર જવાની તુલનામાં ઠંડીની સીઝનમાં ફરવું સારું હોય છે. ઠંડીમાં ફરવું એટલે કે મુશ્કેલી ઓછી અને મજા વધારે. જો તમે કોઇ એવી જગ્યાએ જઇ રહ્યા છો જ્યાં બરફ પડતો હોય અને વધારે વરસાદ હોય તો આ વાતાવરણમાં સુરક્ષા વધારે રહે છે. શિયાળામાં બહાર ફરવા જાઓ તો હોમ્યોફિઝિશ્યિન ડોક્ટર કરુણા મલ્હોત્રા પાસેથી જાણો કઇ ચીજો તમારી સાથે અવશ્ય રાખવી જોઇએ.
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કઇ ચીજોને સાથે રાખવી જરૂરી છે....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: while travelling in winter, keep these things with you for safety
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext