Home »National News »Utility» Do You Know This Exchanging Ticket Rule Of Indian Railways

રેલવેનો 1 એવો નિયમ, જેના વિશે બહુ ઓછા પેસેન્જર્સ જાણે છે

divyabhaskar.com | Feb 11, 2017, 00:07 AM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃટ્રેનની ટિકીટ કન્ફર્મે છે પણ કોઇ કારણસર તમે ટ્રાવેલ નથી કરી શકતા તો ચિંતા કરવાની જરૂર નથી. આ ટિકિટ પર તમે કોઇ બ્લડ રિલેશન કે લાઇફ પાર્ટનરના નામે પણ ટ્રાન્સફર કરી શકો છો. આમ કરવાથી પૈસા પણ નહીં બગડે અને ટિકીટ પણ યૂઝ થઇ શકશે.
 
* આ રીતે સમજો...
જોકે, કન્સેશનલ ટિકીટ પરથી આ સુવિધા દૂર કરી દેવામાં આવી છે, હવે આવી કોઇ ટિકીટ ટ્રાન્સફર નથી થઇ શકતી. અત્યાર સુધી રેલવે કન્સેશન પર કઢાવેલી વિભિન્ન કેટેગરીની રિઝર્વ ટિકીટને બ્લડ રિલેશન વાળા સંબંધીઓના નામે ટ્રાન્સફર કરવાની સુવિધા આપતું હતું. 
 
રેલવે બોર્ડના ડાયરેક્ટર પેસેન્જર માર્કેટિંગ વિક્રમ સિંહે કહ્યું કે, નોર્ધન રેલવે અંતર્ગત આવનારા સ્ટેટ કન્ઝ્યૂમર ફોરમના આર્ડર પછી આ સુવિધા બંધ કરવામાં આવી છે. આ અંગે બધા ઝોનના ચીફ કમર્શિઅલ મેનેજરને સૂચના પણ આપી દેવાઇ છે.. 
 
કન્ફર્મ ટિકીટ કોણે ટ્રાન્સફર કરી શકાય છે? જાણવા માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જાણો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Do you Know this Exchanging Ticket Rule of Indian Railways
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext