Home »National News »Utility» Know What Child Feels When They Stay Alone At Home

બાળકોને ઘરે એકલા રાખો છો, તેમને શીખવો આ વાતો, નહીં ફીલ કરે એકલતા

divyabhaskar.com | Jan 30, 2017, 18:19 PM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ:બાળકો વિના તમારું ઘર સૂનું રહે છે. માતા પિતા બાળકોના સપના અને ઇચ્છાઓ પૂરી કરવાના અથાગ પ્રયત્નો કરે છે. અને સાથે તેને માટે તેઓએ ક્યારેક તેમને એકલા મૂકવાનો નિર્ણય પણ લેવો પડે છે. 21મી સદીમાં બાળકોને ઘરે એકલા રાખવા એ પેરન્ટ્સની મજબૂરી બની છે. આ મજબૂરી તમારા બાળકોના વ્યક્તિત્વમાં બદલાવ લાવી શકે છે. આ કયા બદલાવ છે એ જાણવા દરેક પેરન્ટ્સ માટે આવશ્યક છે. 
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો બાળકોમાં એકલા રહેવાના કારણે કયા ખાસ લક્ષણો જોવા મળી રહ્યા છે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: know what child feels when they stay alone at home
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext