Home »National News »Utility» Check Out New Rules Of Free Insurance Of Indian Railways

રેલયાત્રીઓ માટે ઇન્ડિયન રેલવે આપશે ફ્રી વીમો, જાણો શું છે નવા નિયમ

divyabhaskar.com | Jan 20, 2017, 11:37 AM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: નવા વર્ષમાં રેલવે યાત્રીઓને મળતી સુવિધાઓમાં અનેક મહત્વના બદલાવ કરાયા છે. તેમાં અનેક નવી સુવિધાઓ મળશે તો તેમાં પરિવર્તન આવશે. હવે પેસેન્જર્સને ઇન્ડિયન રેલવે ઇ ટિકિટ પર ફ્રી વીમાની સુવિધા આપી રહ્યું છે. તેને માટે પેસેન્જર્સને પહેલાં એક રૂપિયો આપવાનો રહેતો હતો. પણ હવે તે પણ આપવાનો રહેશે નહીં. divyabhaskar.com આપને જણાવી રહ્યું છે અનેક એવી સુવિધાઓ વિશે જે દરેક પેસેન્જર્સના કામમાં આવી શકે છે.
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ઇ-ટિકિટ પર કઇ રીતે મળશે વીમો....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Check out new rules of free insurance of indian railways
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext