Home »National News »Utility» Life Tips: Know 5 Household Ways To Make Life Easier

5 એવી TIPS, જે તમારી લાઇફને બનાવી દેશે એકદમ આસાન

divyabhaskar.com | Feb 15, 2017, 16:06 PM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃઘરમાં ઉંદરથી પરેશાન હોય કે પછી જુતામાંથી દુર્ગંધ આવતી હોય, આ બધાનો ઇલાજ તમારા ઘરમાં જ હોય છે, બધી વસ્તુઓનો સૉલ્યૂશન તમે ઘરેલૂ ઉપચારથી જ લાવી શકો છો.
 
અમદાવાદ સ્થિત અભૂમકા હર્બલ પ્રા.લિ.ના ડાયરેક્ટર ડૉક્ટર દિપક આચાર્ય કહે છે કે ઘરમાં રહેલી વસ્તુઓની મદદથી જ કેટલીય સમસ્યાઓને હલ કરી શકાય છે. માર્કેટમાં આસાનીથી મળતા 5 રૂપિયાના ફૂદીનાથી કે તેના ફૂલોથી ઉંદરને ભગાડી શકાય છે. અહીં એવી 5 ટિપ્સ બતાવીએ છીએ જે તમારી લાઇફને આસાન કરી શકે છે. 
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો કામની 5 ટિપ્સ વિશે...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Life Tips: Know 5 Household ways To Make Life Easier
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended