Home »National News »Utility» New Cheque Norms: Mistakes People Make While Issuing A Cheque

કોઇને ચેક આપતાં કે ભરતાં રાખો 10 વાતનું ધ્યાન, નહીં જવું પડે જેલ

divyabhaskar.com | Feb 16, 2017, 15:55 PM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: પેમેન્ટ કરવા માટે તમે જ્યારે કોઇને ચેક આપો છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો ચેક બાઉન્સ કે ડિસઓનર કરી શકાય છે. મુંબઇના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર વિજેન્દ્ર યાદવના અનુસાર ચેક બાઉન્સ થાય કે ચેક રિસિવ કરનારાને કોઇ તકલીફ આવે છે તો તે લીગલ એક્શન લઇ શકે છે. આ સમયે આ વાતને ઠગાઇ કે દગાબાજીની રીતે લેવામાં આવે છે.
 
જ્યારે પણ તમે ચેક ઇશ્યૂ કરો છો ત્યારે ધ્યાન રાખો કે આ તકલીફોથી બચી શકાય. ચેક બાઉન્સ થાય તો જેલ અને પેનલ્ટીની જોગવાઇ છે. divyabhaskar.com આપને જણાવી રહ્યું છે કેટલીક એવી કંડીશન્સ.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ચેક આપતી સમયે એવી કઇ કઇ ભૂલો છે જે તમારે ન કરવી જોઇએ...
 
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: new cheque norms: mistakes people make while issuing a cheque
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended