Home »National News »Utility» Lemon And Other 11 Things Can Remove Sticker Residue Easily

લીંબુની છાલથી નીકળી જશે સ્ટિકર, જાણો કામની 12 વાતો

divyabhaskar.com | Feb 06, 2017, 19:37 PM IST

યૂટિલિટી ડેસ્ક,અમદાવાદ:નવા કપડાં, નવી વસ્તુ જેવી કે પ્લાસ્ટિક કે સ્ટીલના ડબ્બા હોય કે કન્ટેનર પર લગાવેલા સ્ટિકર કાઢવામાં ઘણીવાર બહુ તકલીફો થાય છે. સમજાતું નથી કે ખોતરીને કાઢીએ કે ઘસીને, કારણ કે એને ગમે તેમ કાઢીએ તો પણ કેટલાક અંશ તો રહી જાય છે. આયુર્વેદ એક્સપર્ટ અને ઘણી બેસ્ટ સેલર પુસ્તકોના રાઈટર ડૉય અબરાર મુલ્તાની કહે છે કે આવા સ્ટિકર લીંબુની મદદથી કાઢી શકાય છે. કારણ કે એમાં એસ્કોર્બિક એસિડ હોય છે જે દરેક પ્રકારની ચીકાશ અને ગંદકી સાફ કરે છે. તેથી જ ક્લીનિંગમાં વાપરવામાં આવે છે. divyabhaskar.com તમને આવા સ્ટિકર અને એના ડાઘા દૂર કરવાની ટિપ્સ આપીશું જે તમને મદદરૂપ બનશે.
 
કન્ટેનરમાં ગરમ પાણી ભરવાથી નીકળી જશે સ્ટિકર, જાણો આવી બીજી ટિપ્સ આગળની સ્લાઈડમાં....
 
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lemon And Other 11 Things Can Remove Sticker Residue Easily
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended