Home »National News »Utility» 8 Benefits Of Lemon In Cleaning Things At Home

8 ફાયદા: કાચ હોય કે શૂઝ, સાફ સફાઈમાં આ રીતે ઉપયોગી છે લીંબુ

divyabhaskar.com | Apr 21, 2017, 00:04 AM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ :વારંવાર લોકો લીંબુનો ઉપયોગ કરીને તેને ફેંકી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ લીંબુથી ઘરના સામાનની પણ સફાઈ કરી શકાય છે. લીંબુમાં રહેલું સાઈટ્રિક એસિડ પ્રાકૃતિક બ્લીચનું કામ કરે છે. તેથી લીંબુનો ઉપયોગ માત્ર રસોઇનો સ્વાદ વધારવા માટે નહીં પરંતુ સાફ-સફાઈમાં પણ ઉપયોગ કરો.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કઇ રીતે લીંબુની મદદથી ઘરની સાફ સફાઇ કરી શકાય છે...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 8 benefits of lemon in cleaning things at home
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended