Home »National News »Utility» Indian Railways Gives You Many Rights

કારણ વિના ટ્રેનનો દરવાજો ખોલ્યો તો થશે જેલ, જાણો પેસેન્જર્સના Rights

divyabhaskar.com | Apr 21, 2017, 14:46 PM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ :ચાલતી ટ્રેનમાં કોઇ યાત્રીએ કારણ વિના દરવાજો ખોલ્યો હોય તો તેને જેલ થઇ શકે છે. ટ્રેનમાં વધતી જતી લૂંટફાટ પર રોક લગાવવા માટે રેલવેએ વિભાગીય અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે યાત્રા સમયે વિના કારણ દરવાજો ખોલ્યો તો તમારી વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી થશે. રેલવે બોર્ડના પ્રવક્તા અનિલ સક્સેનાએ જણાવ્યું છે કે બિહારમાં રાજધાની એક્સપ્રેસમાં થયેલી લૂંટફાટ બાદ રેલવેએ આ સતર્કતા જાહેર કરી છે. 
 
 
 
ટ્રેનમાં મુસાફરી કરનારા પેસેન્જર્સના અનેક અધિકાર હોય છે જે તેમને રેલવે આપે છે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે પેસેન્જર્સને પોતાના અધિકારોનો ખ્યાલ હોતો નથી, તેના કારણે તેઓ પોતાને મળતી સુવિધાઓનો લાભ લઇ શકતા નથી. સફાઇથી લઇને ફર્સ્ટ એડ સુધીની ફેસિલિટી રેલવેની જવાબદારી છે અને યાત્રીઓનો હક પણ. રેલવે પીઆરઓ (ભોપાલ) આઇએસ સિદ્દકીનું કહેવું છે કે યાત્રીઓની સુવિધાઓને માટે રેલવે અનેક ફેસિલિટી આપી રહ્યું છે. 
 
divyabhaskar.com આપને જણાવી રહ્યું છે રેલવે યાત્રીઓને કયા અધિકાર અને સુવિધાઓ મળી રહી છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો રેલવે આપને કયા અધિકાર આપે છે તે વિશે અને તમે કઇ ફેસિલિટી મેળવી શકો છો...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian Railways Gives You Many Rights
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended