Home »National News »Utility» Know The Luggage Limits Of The Indian Railways

Alert : ટ્રેનમાં વધારે લગેજ લઇને ટ્રાવેલ કરો છો, વાંચો રેલવેના કડક નિયમો

divyabhaskar.com | Jan 27, 2017, 17:21 PM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ:પ્લેનની જેમ ટ્રેનમાં પણ લગેજ લઇ જવાની સીમા નક્કી કરેલી છે. પરંતુ તેનું પાલન કોઇ કરતું નથી. તેના કારણે પેસેન્જર્સ નક્કી સીમા કરતાં વધારે લગેજ કોચમાં લઇને ટ્રાવેલ કરે છે. તેનાથી અન્ય પેસેન્જર્સને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રેલવે એક્સપર્ટ નાગેશ નામજોશી જણાવે છે કે સ્લીપર ક્લાસ હોય કે પછી ફર્સ્ટ એસી, દરેક કોચમાં લગેજ લઇ જવાની સીમા નક્કી છે. તેનાથી વધારે લગેજ પકડાશે તો રેલવેનો દંડ લાગી શકે છે. આ દંડ ટ્રેનના રૂટ અને પાર્સલના આધારે નક્કી કરવામાં આવે છે. એવામાં ભારતમાં એવું ઓછું જોવા મળે છે કે કોઇ પેસેન્જર પર દંડ લાગે છે. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો એસી કોચ સુધીમાં નક્કી છે લગેજની સીમા, જાણો રેલવેના નિયમ આગળની સ્લાઇડ્સ પર...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know the luggage limits of the Indian Railways
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended