Home »National News »Utility» LPG Policy: Know Rs 50 Lacs Insurance In Cooking GAS

LPG બ્લાસ્ટ થાય તો મળી શકે છે 50 લાખનો વીમો, જાણો તમારા Rights

divyabhaskar.com | Feb 10, 2017, 11:00 AM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃઅત્યારે દરેકના ઘરમાં LPG ગેસ સિલિન્ડર હોય છે, ઘણીવાર તેના બ્લાસ્ટ થવાની પણ ઘટના બનતી હોય છે. પણ શું તમને ખબર છે LPG બ્લાસ્ટ થાય તો તમે કંપની પર ક્લેઇમ કરી 50 લાખ સુધીનું વળતર મેળવી શકો છો. કેટલાક રાઇટ્સ એવા હોય છે જેને નથી કંપની કહેતી કે નથી કસ્ટમર્સને ખબર હોતી. પણ દરેકને ખબર હોવી જોઇએ કે LPG ગેસ યૂઝ કરતાં લોકોનો 50 લાખ રૂપિયા સુધીનો વીમો હોય છે. 
 
ગેસ કંપનીઓની વેબસાઈટ મુજબ, આ ઈન્શ્યોરન્સ કવર સિલિન્ડરના કારણે થયેલી કોઈપણ પ્રકારની દુર્ઘટનામાં જાન-માલને થનારાં નુકસાન માટે મળે છે. તેની જાણકારી ન હોવાના કારણે અનેક લોકો દુર્ઘટના વખતે ક્લેમથી વંચિત રહી જાય છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, LPG કન્ઝ્યૂમર્સના શું-શું રાઈટ્સ છે...
 
 
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: LPG Policy: know Rs 50 lacs Insurance in cooking GAS
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended