Home »National News »Utility» Here Is Data Hacking Tips Which Hackers Use And Cheat

Alert: હેકર્સ આ રીતે કરે છે online ડેટા હેક, જાણો પાછો મેળવવાની પ્રૉસેસ

divyabhaskar.com | Feb 12, 2017, 15:08 PM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃતાજેતરમાં જ ભારતીય ગૃહ મંત્રાલય (મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સ)ની વેબસાઇટ હેક થયાના રિપોર્ટ્સ છે. ઇન્ટરનેટની દુનિયામાં જીમેઇલ, ફેસબુક, ટ્વીટરથી લઇ કોઇપણ પ્રકારની વેબસાઇટ હંમેશા હેકર્સના નિશાને રહે છે. હેકર્સ આ રીતે ઓનલાઇન હેકિંગ કરી એજન્ટની ખાસ જાણકારી ચોરીને (ડેટા હૈકિંગ)તમને પાછા આપવા માટે બિટક્વોઇનની મદદથી ઓનલાઇન વસૂલી કરતા હોય છે. 
 
વસૂલી ન મળે તો ફાઇલને કરપ્ટ કરીને ડેટા બ્લોક કરી દે છે. ડેટા ડિલિટ થવાના ડરથી સંસ્થા હૈકર્સને પૈસા આપે છે. હૈકર્સને જ્યાં સુધી વસૂલી ન મળે ત્યાં સુધી તેઓ ડેટાને ડોટ લાઇનમાં બદલીને એપ્લીકેશન ચાલવા દેતા નથી. વસૂલી બાદ હૈકર્સ મેસેજ મોકલીને ડેટા પાછો લાવવાની રીત બતાવે છે અને સાથે પીડિત લોકો કાયદાથી બચવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવતા નથી.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો હૈકર્સ કેવી રીતે બનાવે છે તમને શિકાર?
 
 
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Here is Data Hacking Tips Which Hackers Use And Cheat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended