Home »National News »Utility» Check Out Meaning Of Numbers At The Bottom Of A Cheque

FACT: ચેક પરના દરેક નંબર આપે છે તમારી માહિતિ, આ રીતે કરો ડિકોડ

divyabhaskar.com | Jan 30, 2017, 09:27 AM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ:ચેકનો ઉપયોગ તો દરેક વ્યક્તિ કરે છે પણ તેના નંબરનો અર્થ શું થાય છે તે ભાગ્યે જ કોઇ જાણતું હશે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, મુંબઇના મેનેજર વિજેન્દ્ર યાદવ જણાવે છે કે 23 ડિજિટનો આ નંબર બેંક અને ટ્રાન્ઝેક્શનની સાથે તમારા શહેરની ડિટેલ્સ પણ જણાવે છે. divyabhaskar.com આપને જણાવી રહ્યું છે કે આ નંબરને કઇ રીતે ડિકોડ કરી શકાય છે.
 
 
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ચેક નંબરને કઇ રીતે કરાય છે ડિકોડ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Check out meaning of numbers at the bottom of a cheque
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext