Home »National News »Utility» 5 Best Unusual Uses For Eggs In Home

બહુ કામનું હોય છે બાફેલા ઇંડાનું પાણી, જાણો કઇ રીતે કરશો યૂઝ

divyabhaskar.com | Feb 19, 2017, 15:11 PM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃઇંડાને બાફ્યા પછી જે પાણી બચે છે, તેનાથી તમે તમારા ઘરના પ્લાન્ટ્સને ભરપૂર માત્રામાં મિનરલ્સ અને કેલ્શિયમ આપી શકો છો. જોકે મોટાભાગના લોકો આ પાણીને વેસ્ટ સમજીને ફેંકી દે છે. ગાર્ડન અને નર્સરી એક્સપર્ટ લોકેશ કાંકરિયાનું કહેવું છે કે પ્લાન્ટ્સને નાઇટ્રૉજન, ફોસ્ફરસ, સૉડિયમની સાથે કેલ્શિયમ જેવા મિનરલ્સની જરૂર હોય છે. divyabhaskar.com તમને બતાવે છે આ પાણીના યૂઝ વિશે, જેને તમે કદાચ નહીં જાણતા હોય. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો કેવી રીતે કરશો યૂઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 5 best Unusual Uses For Eggs in home
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext