Home »National News »Utility» H1 B Visa And Who Can Apply After H-1B Visa Reform Bill In The US

H1-B વિઝા: દરેક વ્યક્તિએ જાણવી જરૂરી છે વિઝા સંબંધિત આ 5 બાબતો

divyabhaskar.com | Feb 02, 2017, 16:40 PM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃયુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H1-B વિઝા શરતોને વધારે કડક કરનારા એક બિલને રજૂ કર્યા બાદ, ત્યાં પહેલાથી આ વિઝા પર કામ કરનારા લોકોમાં અફડા-તફડી મચી ગઇ છે. કેમકે બિલ પસાર થતા જ ખાસ કરીને ભારતીયો સામે રોજગારનું મોટુ સંકટ ઉભુ થયું છે, અને અમેરિકન કંપનીઓ અત્યારે ભારતીય કર્મચારીઓને ભારત યાત્રા રદ્દ કરવા કે સ્થગિત કરવાની સલાહ આપી રહી છે. આ બધા કારણે અમેરિકામાં રહેતા પ્રૉફેશનલ્સ પર તલવાર લટકતી થઇ ગઇ છે, કેમકે તે લોકો ના વતનમાં પાછા ફરી શકે છે ના તો અમેરિકામાં તેમને કોઇ ભવિષ્ય દેખાય છે. અહીં H1-B વિઝા સંબંધિત કેટલીક માહિતી આપવામાં આવી છે.

આગળની સ્લાઈડ્સમાં જાણો, H1-B વીઝા અંગેની અન્ય માહિતી...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: H1 B Visa and who can apply after H-1B Visa Reform Bill in the US
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended