Home »National News »Utility» How To Avoid Mosquito In At Home, Here Is Best Tips

મચ્છર ભગાવવાના 10 સૌથી આસાન રસ્તાં જાણો એક્સપર્ટ પાસેથી

divyabhaskar.com | Feb 08, 2017, 09:52 AM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃસિઝન બદલાવવાની સાથે હવે ઘરોમાં મચ્છરોનો ઉપદ્વવ વધી ગયો છે, જો મચ્છરો પર કન્ટ્રૉલ ના કરવામાં આવે તો તે આખા ઘરને બિમારી કરી શકે છે. માર્કેટમાં મળતી કૉઇલ અને લિક્વીડની તમને સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે. જો તમે ઘરેલું ઉપચારથી મચ્છર ભગાવવા માગતા હોય તો અહીં આયુર્વેદિક ડૉક્ટર અબરાર મુલ્તાની તમને બતાવે છે બેસ્ટ ટિપ્સ... 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો મચ્છરોથી મુક્તિ મેળવવાના ઘરેલું નુસ્ખા...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How To Avoid Mosquito In At Home, here is best tips
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended