Home »National News »Utility» Keep 10 Important Things Near When Shift At New Home

નવા ઘરમાં શિફ્ટ થઇ રહ્યા છો તો અચૂક સાથે રાખો આ 10 ચીજો

divyabhaskar.com | Jan 31, 2017, 15:24 PM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ : દરેકને માટે નવું ઘર ખાસ હોય છે. તમે પ્રવેશ કરો છો ત્યારે દસ્તાવેજની સાથે અનેક સપનાં પણ સાથે લઇને જાવ છો. તમે તમારો સામાન પેક કરી લીધો છે પણ તમે એ ચીજોનું લિસ્ટ બનાવ્યું છે જેની તમને પહેલાં જ જરૂર પડી શકે છે. આ સમયે તમારી મદદ માટે અમે કેટલીક ખાસ ચીજોનું લિસ્ટ લાવ્યા છીએ, જે તમને શરૂઆતમાં મદદ કરી શકે છે. આ સસ્તી ચીજો કોઇપણ દુકાને મળી રહે છે. તમે તેને તમારી સાથે રાખશો તો તમારા અનેક કામ સરળ બનશે.
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો નવા ઘરમાં શિફ્ટ થતી સમયે કઇ ચીજો સાથે રાખશો તેની યાદી...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Keep 10 Important things near when shift at new home
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended