Home »National News »Utility» Here Is Best Investment Tips For Old Age After 40s

ઘડપણમાં ટેન્શન ફ્રી લાઇફ જીવવી છે, તો 40ની ઉંમરે જ કરો આ 15 કામ

divyabhaskar.com | Feb 06, 2017, 15:53 PM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃતમે 40ની ઉંમર પાર કરવા જઇ રહ્યાં છો અને ભવિષ્ય માટે કંઇક ખાસ ફાઇનાન્સિયલ પ્લાનિંગ ના કર્યુ હોય તો પરેશના થવાની ચિંતા નથી, કેમકે હજુ મોડુ થયું નથી. ઇન્ડેપેન્ડેટ ફાઇનાન્સિયલ એડવાઇઝર સંદીપ શુક્લા અનુસાર, 40ની ઉંમર બાદ રિટાયરમેન્ટ વધારે દુર નથી હોતું. એટલે યોગ્ય ફાઇનાન્સિયલ કરવુ જરૂરી છે. divyabhaskar.com તમને બતાવે છે ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઇએ. 
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો.. 40 વર્ષની ઉંમરમાં કેવી રીતે ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરવું...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Here is Best Investment Tips for Old Age After 40s
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext