Home »National News »Utility» Click Here To Know For The Future Plan Of ELSS

ફ્યુચર માટે ELSS માં કરો ઇન્વેસ્ટ, 46350 રૂપિયા સુધી ટેક્સનું સેવિંગ્સ પણ

divyabhaskar.com | Jan 28, 2017, 10:33 AM IST

યોગ્ય સમય ક્યારેય આવતો નથી, યોગ્ય નિર્ણયથી જ તેને યોગ્ય બનાવી શકાય છે. આ જેણે પણ કહ્યું છે એ સાચું કહ્યું છે. આવનારા કાલ માટે તમારે આજે જ ફાયનાન્શિયલ પ્લાનિંગ કરવાનું રહે છે. જેમ કે આ બાળકોએ કર્યું છે. યોગ્ય જગ્યાએ કરેલું યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ આવનારી કાલને સારી બનાવી શકે છે.
 
ELSS  એટલે કે Equity Linked saving scheme (ELSS ) Mutual Fund આવો રસ્તો છે. જેનાથી તમે ન ફક્ત આવનારી કાલ સારી બનાવી શકો છો પરંતુ આજ સેક્શન 80સી હેઠળ 46350 રૂપિયા સુધીનો ટેક્સ બચત પણ મેળવી શકો છો.
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો શું છે ELSS  અને તેના ફાયદા
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: click here to know for the future plan of ELSS
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext