Home »National News »Utility» This Way You Can Taste The Food At Home

રોજિંદા વપરાશમાં લેવાતા ફૂડ કેટલા હેલ્ધી છે, જાતે જ ચકાસો આ રીતે

divyabhaskar.com | May 19, 2017, 13:37 PM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: પહેલા મેગી અને હવે પતંજલિ નૂડલ્સમાં પણ અનેક પ્રકારની મિલાવટ જોવા મળી રહી હતી. આ બ્રાન્ડ હોવા છતાં તેમાં મિલાવટને રોકી શકાઇ નહીં. તો એવામાં સમજી શકાય છે કે નાની બ્રાન્ડમાં કે ખુલ્લા મળતા સામાનમાં કેટલી મિલાવટ હશે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ એવી કેટલીક સરળ વાતો જેની મદદથી તમે ફૂડને સારી રીતે ટેસ્ટ કરી શકો છો. જે ચીજો તમે બજારથી લાવી રહ્યા છો તેની ખાતરી તમે જાતે જ કરી શકો છો. જાણો કઇ રીતે ફૂડને અસલી અને નકલી છે કે નહીં તે ઓળખી શકાશે. 
 
 
 
મિલાવટ- સફેદ ચમક લાવવા ભેળવાય છે વોશિંગ પાવડર
નુકસાન - તેનાથી પેટ અને લિવર સંબંધી બિમારી થઇ શકે છે. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો રોજિંદા વપરાશમાં લેવાતા અન્ય ફૂડ અને તેમાં કરાતી ભેળસેળની ખાતરી કઇ રીતે કરશો તો વિશે...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: this way you can taste the food at home
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended