Home »National News »Utility» Indian Laws To Helps Womens In India

ગંદી નજર અને છેડતીથી બચવા દરેક સ્ત્રીએ જાણવી જોઈએ આ વાતો

divyabhaskar.com | Feb 15, 2017, 15:57 PM IST

યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ:એક મહિલાની અનિચ્છા અને અસહમતિ છતાં એનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવો, એની જાસૂસી કરવી, એનો પીછો કરવો અને એના મનમાં ભય પેદા કરવો એક અપરાધ છે. એનો ઉલ્લેખ ભારતીય દંડ વિધાનની ધારા 354(D) માં છે. કેટલીયવાર મહિલાઓ વિચારે છે કે પાછળ પડનાર માળસ પોતાની રીતે જ ખસી જશે, પરંતુ એવું થતું નથી.
દિલ્હી હોઈકોર્ટની એડવોકેટ નંદિતા ઝાઆજ વાત કરે છે સ્ટૉકિંગ અને મહિલાઓ સાથે જોડાયેલા કાયદાઓ વિશે...
 

(ટ્રેનમાં મુસાફરી કરતાં હોવ તો ક્લિક કરો 14મી સ્લાઈડ)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Indian Laws To Helps Womens In India
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext