Home »National News »Utility» Know The Different Uses Of The PAN Card

હવે PAN કાર્ડ વિના નહીં થઇ શકે આ 7 કામ, જાણો પેન કાર્ડના ઉપયોગ

divyabhaskar.com | Jan 27, 2017, 17:21 PM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ : દેશમાં નોટબંધી બાદ જો સૌથી વધારે ચર્ચામાં હોય તો તે પેન કાર્ડ છે. વિના પેન કાર્ડ તમે અનેક કામ સરળતાથી પતાવી શકશો નહીં. નોટબંધી બાદથી જ સરકારે બેંકના ટ્રાન્ઝેક્શન અને પેન કાર્ડને અનિવાર્ય કરી દીધા છે. જો તમારું બેંક અકાઉન્ટ છે અને તમે સતત લેન દેન કરી રહ્યા છો તો તમારે એ જાણી લેવું જરૂરી છે કે પેન કાર્ડ ક્યાં ક્યાં જરૂરી છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કે પેન કાર્ડ કયા ખાસ કામ માટે જરૂરી છે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Know the different uses of the PAN Card
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext