Home »National News »Utility» Way To Reduce The Electirc Bill By Simple Tips

લાઇટબિલ ઓછું કરવું છે, અપનાવી લો એક્સપર્ટે આપેલી 12 ટિપ્સ

divyabhaskar.com | Jan 21, 2017, 00:01 AM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: ઘરમાં અનેકવાર તમે કામ કરતાં ધ્યાન રાખો છો અને બે વાર ચીજો ચેક કરો છો. એસી ઓન કરો છો, ચાર્જરની સ્વીચ ચાલુ-બંધ કરો છો અને સાથે ફ્રિઝ ખોલ બંધ કરો છો ત્યારે પણ તમે તેને ફરી ચેક કરો છો. આટલી સાવધાની બાદ પણ જ્યારે તમે લાઇટબિલ જુઓ છો ત્યારે તમને તકલીફ થાય છે.
 
જો તમે તમારા વપરાશની આદતને સંવેદનશીલ થઇને પ્લાન કરો છો તો તમે અનેકગણા રૂપિયા બચાવી શકો છો. ચંડીગઢના આર્કિટેક્ટ સંગીત શર્મા તમને લાઇટબિલ ઓછું કરવાની કેટલીક ખાસ ટિપ્સ આપી રહ્યા છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કેટલીક હોમટિપ્સ જે તમારા લાઇટબિલને કરશે ઓછું....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: way to reduce the Electirc bill by simple tips
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext