Home »National News »Utility» How To Take Care Of Beard In Winter

હૂંફાળા પાણી અને કંડીશનિંગથી દાઢીની કરો કૅર, જાણી લો 11 TIPS

divyabhaskar.com | Jan 20, 2017, 11:36 AM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ :  શિયાળામાં દાઢી રાખવું એ શેવિંગ કરવા કરતાં વધારે સારું હોય છે, કારણ કે તે ઠંડીની અસરને ઓછી કરે છે. સાથે તડકામાં નીકળતી સમયે અલ્ટ્રા વાયોલેટ કિરણોથી બચાવે પણ છે. ભોપાલના ડર્મેટોલોજિસ્ટ ડૉ. અપૂર્વ જૈન કહે છે કે ઠંડીમાં દાઢીની એકસ્ટ્રા કેર કરવી જરૂરી છે. નહીં તો નાની નાની બેદરકારીથી તેને નુકશાન થતાં વાર લાગતી નથી. divyabhaskar.com આપને જણાવી રહ્યું છે કેટલાક યૂઝફૂલ પોઇન્ટ્સ જેનું દરેક પુરુષે ધ્યાન રાખવું જોઇએ.
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો હૂંફાળા પાણીથી નહાવાથી દાઢીનું નેચરલ ઓઇલ ખતમ થશે નહીં અને આવી જ અન્ય ટિપ્સ....
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How to take care of beard in winter
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended