Home »National News »Utility» Check Out Tips To Improve Your Cars Mileage

સવારે પેટ્રોલ કે ડીઝલ ભરાવવાથી વધે છે કારની માઇલેજ, જાણો 9 ટિપ્સ

divyabhaskar.com | May 18, 2017, 19:00 PM IST

  • આ સરળ ટિપ્સ વધારશે માઇલેજ
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ :સતત વધતાં પેટ્રોલ અને ડીઝલના ભાવથી તમામ લોકો હેરાન છે. ખાસ કરીને એવા લોકો જે રોજ કાર ડ્રાઈવ કરે છે. જોકે પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરવાં તે આપણાં હાથમાં નથી, તે વિશ્વ બજાર પર નિર્ભર કરે છે. પરંતુ તમે કંઈક એવું જરૂર કરી શકો છો, જેના દ્વારા તમારી મહેનતની ઓછામાં ઓછી રકમ પેટ્રોલ અને ડીઝલ પર ખર્ચ થાય. અમે તમને અહીં કેટલાક એવા સરળ ઉપાય જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે તમારી કારની માઈલેજ સરળતાથી વધારી શકો છો અને પેટ્રોલ-ડીઝલ પર થતો ખર્ચ ઓછો કરી શકો છો.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો કારની માઇલેજ વધારતી ખાસ ટિપ્સ વિશે...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out tips to improve your cars mileage
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended