Home »National News »Utility» How To Check Adulteration In Asafoetida

ક્યાંક તમારા રસોડામાં તો નથીને નકલી હિંગ, આવી રીતે કરો ચેક

divyabhaskar.com | Mar 16, 2017, 13:05 PM IST

યૂટિલિટી ડેસ્કઃહિંગ એક એવો મસાલો છે જેનો ઉપયોગ દરેક ભારતીય કિચનમાં થાય છે. પરંતુ વધુ ફાયદાના ચક્કરમાં નકલી હિંગ આપણાં ચિકન સુધી પહોંચી ગઈ છે.
 
અસલી હિંગને ન ઓળખી શકવાને કારણે ઘણી વખત નકલી હિંગનો ઉપયોગ થવા લાગે છે. જ્યારે અસલી હિંગને ઓળખવું ખૂબ જ સરળ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના ચીફ એનાલિસ્ટ સંદીપ વિક્ટરનું કહેવું છે કે શુદ્ધ હિંગના સિવાય સ્ટાર્ચની સાથે મિક્સ થઈને મળતી હિંગ પણ માર્કેટમાં વહેંચાઈ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. divyabhaskar.com તમને જણાવવા જઈ રહ્યું છે અસલી હિંગની ઓળખ કરવાની કેટલીક ટિપ્સ, જેના પછી તમે ક્યારેય નકલી હિંગના ચક્કરમાં નહીં પડો.
 
હિંગ અસલી છે કે નકલી, પાણીથી કરો ચેક, આવી જ કેટલીક ટિપ્સ માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How to Check Adulteration In Asafoetida
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended