Home »National News »Utility» Apply For PAN Card Online: Here's How To Apply Online For PAN Card

ઓનલાઇન પાનકાર્ડ બનાવવું હોય કે કોઇ સુધારો કરવો હોય, આ છે પ્રોસેસ

divyabhaskar.com | Feb 01, 2017, 00:03 AM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ:હાલમાં લોકો પોતાના અનેક કામ ઓનલાઈન જ કરી લેતા હોય છે. તેમાનું એક કામ એટલે નવું પાનકાર્ડ મેળવવું. જરૂરી દસ્તાવેજો જો  તૈયાર હોય અને તમે ઓનલાઈન પાનકાર્ડની અરજી કરો છો તો એક મહિનાની અંદર તમારી ઘરે નવું પાનકાર્ડ આવી જશે.
 
ખાસ કરીને નવા મેરેજ થયેલી યુવતીઓએ પાનકાર્ડ મેળવવામાં ભારે અડચણો આવતી હોય છે, કારણ કે તેમની પાછળ પહેલા તેમના પિતાનું નામ હોય છે અને લગ્ન બાદ પતિના નામને જોડવાનું હોવાથી અમુક બાબતોની ખાસ કાળજી રાખવાની હોય છે. તે બાબતો કંઈ છે તેની માહિતી પણ આગળની સ્લાઈડમાં જણાવીશું.
 
પાન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેના માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી તે સબંધની તમામ માહિતી અમે આપને અહીં આપી રહ્યા છીએ. પાન કાર્ડની અરજી કરવા માટેની ઉપયોગી માહિતી અમે આપને અહીં આપી રહ્યા છીએ.  
 
આગળની સ્લાઈડ્સ ક્લિક કરો અને જાણી લો પાન કાર્ડની ઓનલાઇન અરજી કરવા માટેની ઉપયોગી માહિતી...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Apply for PAN Card Online: Here's how to apply online for PAN Card
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended