Home »National News »Utility» Check Out How To Apply For The Documents If They Are Lost

પાસબુક કે જરૂરી કાગળો ખોવાઇ ગયા છે, ફરી બનાવડાવવાની આ છે પ્રોસેસ

divyabhaskar.com | Jan 19, 2017, 17:44 PM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: બેંક પાસબુક, ઇન્શ્યોરન્સ પોલિસી, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, મ્યૂચ્યુઅલ ફંડના રોકાણ સંબંધિત ડોક્યૂમેન્ટ્સ ખોવાઇ ગયા છે તો તમને મુશ્કેલી આવી શકે છે. મોટાભાગના લોકો જાણતા નથી કે ડોક્યૂમેન્ટ્સ ખોવાઇ જાય તો તેને ફરી કઇ રીતે બનાવી શકાય છે. આ દરેક જરૂરી કાગળોને ફરી બનાવડાવવા છે તો તેની પ્રક્રિયા સરળ છે. આજે અમે આપને અહીં જણાવી રહ્યા છીએ તે તમે કયા ડોક્યૂમેન્ટ્સની મદદ લઇને ફરી આ કાગળો બનાવડાવી શકો છો.
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો પાસબુક ખોવાઇ જાય તો તેને ફરી કઇ રીતે બનાવી શકાશે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Check out how to apply for the documents if they are lost
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext