Home »National News »Utility» Know The Things Before Applying For The Loan

લોન માટે એપ્લાય કરી રહ્યા છો? જાણી લો 8 વાત નહીંતર થઈ શકે છે રિજેક્ટ

divyabhaskar.com | Jan 23, 2017, 10:38 AM IST

યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: અનેકવાર એવું બને છે કે તમે જ્યારે કોઇ નવું ઘર, ગાડી કે બાળકોના અભ્યાસનો ખર્ચ કરવાનું વિચારી રહ્યા હોય તો તમે લોન લેવાનું પસંદ કરો છો. આ સમયે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારી નાની બેદરકારીને કારણે પણ તમારી લોન એપ્લીકેશન રિજેક્ટ થઇ શકે છે.
 
લોનની જરૂર કોઇને પણ ગમે ત્યારે પડી શકે છે. બાળકોનો અભ્યાસ કે કોઇ દુર્ઘટનાના ભાગરૂપે તમે ઓછો સમયમાં લોનની જરૂર પડે છે. જ્યારે તમે લોન માટે એપ્લાય કરો છો ત્યારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડે છે. જેનાથી તમારી લોન રિજેક્ટ થવાના ચાન્સ ઓછા રહે છે.
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કયા કારણોસર લોન રિજેક્ટ થઇ શકે છે...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know the things before applying for the loan
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended