Home »National News »Utility» Know Simple Tricks To Clean Your Device By Own

જૂના ડિવાઇસને નવા દેખાડવા કામની છે આ 11 ઉપયોગી Tricks

divyabhaskar.com | Jan 27, 2017, 12:03 PM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ:આપણે રોજબરોજ લગભગ મોટાભાગનો સમય ડિવાઇસની સાથે વીતાવી રહ્યા છીએ. આ ડિવાઇસમાં વધારે કચરો અને ધૂળ પણ જમા થતી રહે છે. જો તમે તેને નવા અને ક્લીન જોવા ઇચ્છો છો તો તમે ઘરમાં રહેલી કેટલીક ચીજો અને ખાસ કરીને ટૂથબ્રશની મદદથી તેને સારી રીતે ક્લીન કરી શકો છો. આજે અમે આપને આવી જ કેટલીક ટ્રિક્સ જણાવી રહ્યા છીએ. જે તમને તમારા ગેજેટ્સને સાચવવામાં અને તેનો આવરદા વધારવામાં મદદ કરશે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય કેટલીક ટ્રિક્સ, જે તમારા ગેજેટ્સને માટે છે જરૂરી...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know simple tricks to clean your device by own
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended