Home »National News »Utility» Know How To Care Your Mixer Grinder

મિક્સર ગ્રાઇન્ડરની દેખરેખ માટે કામની છે 8 એક્સપર્ટ ટિપ્સ, કરો ટ્રાય

divyabhaskar.com | Apr 20, 2017, 19:03 PM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ:મિક્સર ગ્રાઇન્ડર હોવાથી મહિલાઓ માટે રસોઇના અનેક કામ સરળ બને છે. આ માટે જરૂરી છે કે તેની દેખરેખ અને મેન્ટેનન્સ સારી રીતે કરવામાં આવે. જો તમે તેની મદદ સતત લેવા ઇચ્છો છો તો તમારે તેની કૅર કરવાની પણ તસ્દી લેવી પડે છે. ઉષા ઇન્ટરનેશનલના કિચન એપ્લાયન્સીસ ડિવિઝનના બિઝનેસ હેડ રમેશ ચેમ્બથ મિક્સર ગ્રાઇન્ડરની દેખરેખ માટે કેટલીક ખાસ ટિપ્સ આપી રહ્યા છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો મિક્સર અને ગ્રાઇન્ડરની દેખરેખ માટેની ખાસ ટિપ્સ જે કરશે તમારી મદદ...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know how to care your Mixer Grinder
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended