Home »National News »Utility» Easy Steps To Identify Real And Fake Rs 10 Coins

તમારા ખિસ્સાનો 10 રૂપિયાનો અસલી છે કે નકલી, 3 સ્ટેપમાં કરી લો ચેક

divybhaskar.com | Jan 28, 2017, 00:02 AM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ:હાલ માર્કેટમાં 10 રૂપિયાના સિક્કો એક મોટી સમસ્યા બની છે. ઘણીવાર ઓટો તો ક્યારેકય દુકાનદાર તેને લેતાં અચકાઈ રહ્યા છે. 10 રૂપિયાના સિક્કા ચાલી તો રહ્યા છે પરંતુ ક્યો અસલી છે, ક્યો નકલી છે તે કંઈ ખબર પડી શકતી નથી. માર્કેટમાં ફરી રહેલા અને તમારી પાસે રહેલા 10 રૂપિયાના સિક્કા અસલી છે કે નકલી તે કઈ રીતે ચેક કરશો તે માટે આજે અમે આપને કેટલીક સિમ્પલ ટિપ્સ આપી રહ્યા છીએ.
 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો 10 રૂપિયાના અસલી સિક્કાને કઇ રીતે ઓળખશો તેની માહિતિ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Easy steps to identify real and fake Rs 10 coins
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext