Home »National News »Utility» Know The Process When You Should Change Your Name In Passport

ઈમિગ્રેશન માટે પાસપોર્ટમાં નામ બદલવું જરૂરી છે?જાણો એક્સપર્ટના જવાબ

divyabhaskar.com | Jan 22, 2017, 00:02 AM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ : શું તમે હાલમાં જ લગ્ન કર્યા છે અને તમે અન્ય દેશમાં સેટલ થવા ઇચ્છો છો. તો તમારી સામે કદાચ એ સમસ્યા હશે કે તમારે ઇમિગ્રેશન માટે પાસપોર્ટમાં નામ બદલાવવું જોઇએ કે નહીં. ફેમિલીના બધા મારા લોકો પાસપોર્ટમાં મારું મેરિડ નામ કરાવવાનું કહે છે, પરંતુ હું મારું નામ ચેઇન્જ કરાવવા માગતી નથી. તો મારે શું કરવું જોઇએ. આવા જ પ્રશ્નો અનેક લોકોને થતા હોય છે.
 
આજે અમે તમારા માટે ઇમિગ્રેશન કન્સલટન્ટ રમેશ રાવલ પાસેથી આવી જ કેટલીક કામની વાતો લાવ્યા છીએ. જે તમને ઇમિગ્રેશનને લગતી કેટલીક વાતોને ક્લીઅર કરશે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો ઇમિગ્રેશનને લગતા કેટલાક સવાલ અને એક્સપર્ટના જવાબ...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know the process when you should change your name in passport
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended