Home »National News »Utility» Use These Battery Tips For The Car

Car Tips: બેટરીની આવરદા વધારે છે આ વાતો, ઠંડીમાં કરો care

divyabhaskar.com | Jan 06, 2017, 20:37 PM IST

 
યૂટિલિટિ ડેસ્ક, અમદાવાદ:શિયાળાની શરૂઆત થતાંની સાથે સવારમાં કાર સ્ટાર્ટ કરવામાં મુશ્કેલી આવે તેવું બને. આવું તમારી કારની બેટરીને કારણે થાય છે. એવામાં શક્ય છે કે તમને તકલીફ પડે. આજે અમે આપને એવી ટિપ્સ આપી રહ્યા છીએ જેનાથી તમારી કારની બેટરીમાં કોઇ સમસ્યા આવશે નહીં.
 
ઠંડીની સિઝનમાં કારની બેટરી મહત્વની રહે છે. તેની કેર કરવી આવશ્યક છે. તેનું વોટર લેવલ ફૂલ રાખવું. તેનાથી બેટરી પાવર ઓછો નહીં થાય. કારને લાંબો સમય પાર્ક કરી રાખવાની હોય તો તેની બેટરી ફૂલ ચાર્જ કરીને પછી તેને પાર્ક કરો તે આવશ્યક છે. સાથે બેટરી પર લાગેલા ઇલેક્ટ્રિકલ કનેક્શન્સ પણ ચેક કરી લો.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કઇ કઇ વાતની સાવધાની રાખવાથી કારની બેટરીની સમસ્યા રહેશે નહીં....
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: use these battery tips for the car
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended