Home »National News »Utility» Easy Tips To Get Information For Admission And Visa In New Zealand

એક્સપર્ટ ટિપ્સ: સરળ છે ન્યૂઝીલેન્ડમાં એડમિશન અને વિઝાની પ્રોસેસ

divyabhaskar.com | Jan 29, 2017, 00:04 AM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ :સામાન્ય રીતે ન્યૂઝીલેન્ડમાં ગુજરાતથી વિદ્યાર્થીઓ ધો-12 પછી કે બેચલર ડિગ્રી પછી આગળ ભણવા માટે જતા હોય છે. ન્યૂઝીલેન્ડની 
ઇકોનોમી એગ્રિકલ્ચર, ડેરી ફાર્મિંગ, બિઝનેસ, ટૂરિઝમ અને IT ઇન્ડસ્ટ્રી પર આધારીત છે. વિદ્યાર્થીઓએ ન્યૂઝીલેન્ડની ઇકોનોમીને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં સારી તકો 
મળે તેવા કોર્સ કરવા જવું. આ દરેક સવાલના જવાબ અમદાવાદના જાણીતા એજ્યુકેશન કન્સલટન્ટ પ્રસન્ના આચાર્ય દ્વારા આપવામાં આવેલા છે. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કેટલીક ખાસ વાતોની માહિતિ...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Easy Tips to get information for admission and visa in New Zealand
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended