Home »National News »Utility» You Can Get Confirm Rail Ticket Even After Releasing Chart

Train Tips : ચાર્ટ બન્યાં પછી પણ ટ્રેનની મળશે કન્ફર્મ ટિકીટ, જાણો પ્રોસેસ

divyabhaskar.com | Feb 17, 2017, 12:48 PM IST

યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: ટ્રેનમાં રિઝર્વેશન કરાવવાનું કામ અઘરું સૌથી અઘરું હોય છે. તેમાંય મુશ્કેલી ત્યારે વધે છે ત્યારે વેઇટિંગની ટિકિટ કન્ફર્મ ના થાય પરંતુ હવે તમારે હેરાન થવાની જરૂર નથી. પેસેન્જરની તકલીફ દૂર કરવા માટે રેલવે પાસે એક સોલ્યુશન છે. વેસ્ટ સેન્ટ્રલ રેલ્વેના ચીફ ઓફિસર સુરેન્દ્ર યાદવનું કહેવું છે કે પહેલાં રિઝર્વેશન ચાર્ટ બે કલાક પહેલા બનતો હતો પણ હવે બે વાર ચાર્ટ બને છે. પહેલો  ચાર્ટ ટ્રેનના ડિપાર્ચરના ચાર કલાક પહેલા અને બીજો ડિપાર્ચરના અડધો કલાક પહેલા બને છે. divyabhaskar.com તમને જણાવશે કે પેસેન્જર કેવી રીતે આ સુવિધાનો લાભ લઇને કન્ફર્મ ટિકિટ મેળવી શકે છે.
 
આગળની સ્લાઈડમાં જાણો આ અંગેની વધુ માહિતી...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: You Can Get Confirm Rail Ticket Even After Releasing Chart
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended