Home »National News »Utility» Check Out Fruit Cutting Techniques With Experts

EXPERT TIPS: 1 મિનિટમાં છોલો નારિયેળ અને સુધારો 5 અઘરાં ફળ

divyabhaskar.com | Jan 31, 2017, 10:57 AM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ:ફ્રૂટ કટિંગ જેટલું સરળ લાગે છે એટલું હોતું નથી. ખાસ કરીને દાડમ, પાઇનેપલ, નારિયેળ જેવા ફળ. ભોપાલના જહાંનુમા હોટલના શેફ વિકાસ સોની કહે છે કે ફળોને સુધારવું એ પણ એક આર્ટ છે. જો તમે તે શીખી લો છો તો ઓછા સમયમાં સરળતાથી ફળ સુધારી શકો છો. divyabhaskar.com આપને જણાવી રહ્યું છે આવી જ યૂઝફૂલ ટિપ્સ, જે તમારા કામમાં આવી શકે છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો દાડમને લંબાઇમાં કાપીને કઇ રીતે તેના દાણા સરળતાથી કાઢી શકાય છે...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out fruit cutting techniques with experts
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended