Home »National News »Utility» Know The Process How To Use Free Internet At Railway Stations In India

ભારતના આ રેલવે સ્ટેશન પર મળે છે ફ્રી વાઇ-ફાઇની સુવિધા, જાણો પ્રોસેસ

divyabhaskar.com | Jan 20, 2017, 11:38 AM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ :વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં હાલમાં જ નવા રેલવે સ્ટેશન માટે ભૂમિપૂજન કર્યું હતું. ભારતમાં અનેક એવા રેલવે સ્ટેશન છે જ્યાં તમે ફ્રીમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ યૂઝ કરી શકો છો. જે માટે કોઈ ચાર્જ  આપવાનો હોતો નથી. 
 
 
તેમાં મુંબઈના અનેક સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશના વિવિધ શહેરોના રેલવે સ્ટેશનો પર આ સુવિધા મળી રહી છે. કેટલાંક સરળ સ્ટેપથી યૂઝર્સ સરળતાથી તેમના સ્માર્ટફોન કે લેપટોપમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કયા છે આ ફ્રી વાઇફાઇને ફોન કે લેપટોપમાં યૂઝ કરવાના સ્ટેપ્સ...
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know the process how to use free internet at railway stations in india
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended