Home »National News »Utility» Check Out Tips For Grow Bonsai Plant At Home

7 Simple Steps : આ રીતે ઘરે જ ઉગાડો બોન્સાઇ પ્લાન્ટ

divyabhaskar.com | Jan 29, 2017, 00:04 AM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ :બોન્સાઇ બનાવવાનું કામ ઘણું જ સરળ છે. તેને માટે સમય, ધીરજ અને યોગ્ય દેખરેખની જરૂર છે. તેનો ફાયદો એ છે કે તે તમને ધૈર્ય અને પ્રકૃતિનું સન્માન કરવાનું શીખવે છે. બોન્સાઇ એક્સપર્ટ રૂપા શાહે બોન્સાઇ બનાવવાના સરળ સ્ટેપ્સ આપ્યા છે.
 
 
પાંદડા પર પાણીનો આછો ઉપયોગ કરો. આ અનેક ચીજો પર નિર્ભર કરે છે. જેમ કે છોડનો પ્રકાર, છોડની સાઇઝ, કૂંડાની સાઇઝ અને સીઝન. દિવસમાં એક વાર તેની પર પાણીનું સ્પ્રે યોગ્ય છે. ધ્યાનથી આ છોડને જુઓ અને તેના ખરાબ પાન કાઢી લો. જો તમે યોગ્ય દેખરેખ નહીં કરો તો બોન્સાઇ ડેવલપ થવામાં એક વર્ષ પણ લાગે છે. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો બોન્સાઇ પહેલીવાર બનાવનારા માટે સિમ્પલ ટિપ્સ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Check out tips for grow bonsai plant at home
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext