Home »National News »Utility» How To Save Money: Follow These Tips If Can Not Save Money

રૂપિયા જલ્દી ખર્ચ થઇ જાય છે, બચત કરવા માટે છે આ 10 ખાસ Tips

divyabhaskar.com | Jan 24, 2017, 00:03 AM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ :  દર મહિને જ્યારે સેલેરી આવે છે ત્યારે તમે એક પ્લાન બનાવો છો અને બચત કરવાનું વિચારો છો. પણ જ્યારે મહિનાનો અંત આવે છે ત્યારે પ્લાનિંગ બાદ પણ તમારી પાસે રૂપિયા બચતા નથી. તમે તમારા નક્કી કરેલા ગોલને પૂરા કરી શકતા નથી, આ સમયે તમને થોડી ખેંચ અનુભવાય છે.
 
જબલપુરના ઇન્ડિપેન્ડન્ટ ફાઇનાન્શિયલ એડવાઇઝર સંદિપ શુક્લા કહે છે કે સેવિંગ્સ વધારવા માટે તમારે ખર્ચ કરવાની આદત સુધારવાની રહેશે અને તેને માટે જરૂરી છે વિલ પાવર. divyabhaskar.com આપને જણાવી રહ્યું છે સેવિંગ્સના ગોલ્સ કેમ તૈયાર કરવા અને તેને કઇ રીતે પૂરા કરવા. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને પહેલાં વિચારો કે સેવિંગ કરવાના ગોલ શું છે તેના વિશે....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: How to Save Money: Follow These Tips If Can Not Save Money
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext