Home »National News »Utility» Doe's @ Dont's: Keep These Things In Mind While Air Travelling

Doe's @ Dont's : હવાઇ સફરમાં મહત્વની છે આ અજાણી વાતો

divyabhaskar.com | Jan 28, 2017, 11:58 AM IST

 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ:ફ્લાઈટમાં સફર પહેલા અને સફર દરમિયાન અનેક વાતો ધ્યાનમાં રાખીને ટ્રાવેલિંગ આરામદાયક બનાવી શકાય છે. હવાઈ સફર આરામદાયક બની શકે તે માટે વધારે પડતું ખાવાથી બચવું જોઈએ. કારણકે આપણે ઘણીવાર એવી ચીજો ખાઈ લેતાં હોઈએ છીએ જેનાથી સફરની મજા બગડી જાય છે. 30 હજાર ફૂટની ઊંચાઈ પર આપણા શરીરમાં અનેક ચેન્જ થાય છે, તેના કારણે પેટમાં ગેસ થવાથી લઈને સ્કીન રૂક્ષ થઈ જતી હોય છે.
 
એર ટ્રાવેલમાં ઘણીવાર પરેશાની થતી હોય છે. જો તેનાથી બચવું હોય તો કેટલીક ચીજો ખાવાથી બચવું જોઈએ. આ સ્થિતિમાં કેટલીક વાતોનું ધ્યાન રાખીને હવાઈ સફરને સરળ અને આરામદાયક બનાવી શકાય છે.
 
ફ્લાઈટમાં શરાબ પીને ન કરો ટ્રાવેલ, જાણો આવી વાતો આગળની સ્લાઈડ્સમાં...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Doe's @ Dont's: keep these things in mind while air travelling
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext